emp

Employment For the New Generation..
ROJGARI DARSHAN SUBSCRIPTION SCHEME:-FOR SIX MONTH RS.180/-(12 ISSUE),FOR ONE YEAR RS.350/-(24 ISSUE),FOR TWO YEAR RS.650/-(48 ISSUE)YOU CAN SUBSCRIBE BY HDFC BANK ACCOUNT NO.03797620000196.DEPOSIT & ADD BY MSG to.9998877154

.

.

.

મહેસાણા ખાતે એરફોર્સમાં એરમેન ગ્રુપ એકસ માટે ભરતી રેલી યોજાશે:-
     એરફોર્સમાં એરમેન ગ્રુપ એકસ(ટેકનિકલ ટ્રેડ) માટે  ધો. ૧૨ માં ગણિત, ફીઝીકસ, અંગ્રજી ૫૦ ટકા સાથે પાસ ડીપ્લોનમાં એન્જી્નીયર ૫૦ ટકા સાથે પાસ માટે તા. ૧૪-૭-૧૩ ના રોજ સવારે ૭ કલાકે પોલીસ હેડ કવાટર્સ, રાજ મહેલ રોડ, મહેસાણા ખાતે લેખીત પરિક્ષ લેવાશે. પરીક્ષા સ્થ ળે ઉમેદવારોએ સાત કલર પાસ પોર્ટ સાઈઝ ફોટા બે ૨૬ બાય ૧૨ ના કવર તમામ અસલ માર્કસીટ અતે ત્રણ કોપી ફોટોસ્ટેપટ કોપી  અને ડોમીસાઇલ સર્ટીફીકેટ સાથે લઇ જવાનું રહેશે. વધુ વિગતો માટે ફોન નં-૦૨૨-૨૩૭૧૪૯૮૨ એક્ષટેન્શોન નં-૧૫૧ ઉપર સંપર્ક સાધવો.

No comments:

FACEBOOK

ROJGARI DARSHAN